Comprehensive treatment for bones, joints, and spine with advanced surgical and non-surgical solutions
Your trusted Consultant Orthopaedic, Complex trauma and Joint replacement surgeon in Morbi, Gujarat
Comprehensive orthopedic care for all your needs
We provide comprehensive treatment for bones, joints, and spine with advanced surgical and non-surgical solutions.
General consultations, Digital X-ray, Laboratory services
Internal/external fixation, complex fracture management
Hip, knee, shoulder, elbow replacements & revisions
Nerve, tendon, vascular repair, replantation
Comprehensive spine care including spinal surgery, minimally invasive procedures, treatment for herniated discs, spinal stenosis, scoliosis, spinal fractures, degenerative disc disease, and non-surgical spine rehabilitation
Manual therapy, electrotherapy, exercise therapy, hydrotherapy, sports rehabilitation, pain management, mobility training, strength conditioning, balance training, gait training, postural correction, joint mobilization, soft tissue massage, therapeutic exercises, functional training, home exercise programs, patient education and counseling
24/7 orthopaedic emergency, trauma ICU, critical care
What our patients say about us
"મને છેલ્લા ઘણા વર્ષોથી ઘૂંટણમાં તીવ્ર દુખાવો થતો હતો. ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું. ડૉ. ચિન્મય ત્રિવેદીએ મને ટોટલ ઘૂંટણ બદલાવાની સારવાર (TKR) કરવાની સલાહ આપી. શરૂઆતમાં થોડી તકલીફ હતી, પરંતુ ડૉક્ટર અને તેમની ટીમે મને ખૂબ વિશ્વાસ અપાવ્યો. સર્જરી સફળ રહી અને હવે હું કોઈ દુખાવા વગર સહેલાઈથી ચાલી શકું છું. ડૉ. ત્રિવેદી અને તેમની ટીમનો હૃદયપૂર્વક આભાર. — રતનબેન કાવર"
"મને બંને ઘૂંટણમાં ઘણો દુખાવો રહેતો હતો. ચાલવું, ઊભું રહેવું કે સીડીઓ ચઢવું પણ મુશ્કેલ બની ગયું હતું. ડૉ. ચિન્મય ત્રિવેદીએ મને બંને ઘૂંટણની ટોટલ ઘૂંટણ બદલાવાની સારવાર (બાયલેટરલ TKR) કરવાની સલાહ આપી. પ્રથમ એક ઘૂંટણની સર્જરી સફળતાપૂર્વક થઈ, ત્યારબાદ બીજું ઘૂંટણ પણ કરવામાં આવ્યું. બંને સર્જરી પછી ડૉક્ટર અને તેમની ટીમે ખૂબ સારી કાળજી લીધી, જેના કારણે હું ઝડપી સાજો થયો. હવે હું કોઈ દુખાવા વગર સહેલાઈથી ચાલી શકું છું અને રોજિંદા કામ કરી શકું છું. ડૉ. ત્રિવેદી અને તેમની આખી ટીમનો હું હૃદયપૂર્વક આભારી છું."
"મને ઘણા સમયથી ઘૂંટણમાં ભારે દુખાવો થતો હતો, જેના કારણે ચાલવું અને ઊભું રહેવું મુશ્કેલ બની ગયું હતું. તપાસ પછી ડૉ. ચિન્મય ત્રિવેદીએ જણાવ્યું કે મને ઘૂંટણની આસપાસ સ્ટ્રેસ ફ્રેક્ચર થયું છે અને સામાન્ય ટોટલ ઘૂંટણ બદલાવાની જગ્યાએ લૉંગ સ્ટેમ ટોટલ ની રીપ્લેસમેન્ટ (Long Stem TKR) જરૂરી છે. શરૂઆતમાં થોડો ભય લાગતો હતો, પરંતુ ડૉક્ટર અને તેમની ટીમે દરેક પગલે મને વિશ્વાસ અપાવ્યો અને ખૂબ સહકાર આપ્યો. સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને તેમની માર્ગદર્શન હેઠળ ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું. હવે હું કોઈ દુખાવા વગર સહેલાઈથી ચાલી શકું છું અને રોજિંદા કાર્યો કરી શકું છું. ડૉ. ચિન્મય ત્રિવેદી અને તેમની આખી ટીમનો હૃદયપૂર્વક આભાર, જેમણે મને ફરીથી દુખાવા વિના જીવન જીવવાની તક આપી. — કંકુબેન ચાવડા"
"મારી દીકરી વિદ્યાબેન (ઉંમર ૭ વર્ષ ૯ મહિના) ને જમણા હાથમાં ગંભીર ઈજા થઈ હતી. અમે શરૂઆતમાં બીજી હોસ્પિટલમાં ગયા, જ્યાં અમને રાજકોટ લઈ જવાની સલાહ આપવામાં આવી. પરંતુ પછી અમે ડૉ. ચિન્મય ત્રિવેદીની હોસ્પિટલ, મોરબી આવ્યા. અહીં ડૉક્ટર સાહેબે ખૂબ સારી રીતે માર્ગદર્શન આપ્યું અને સારવાર શરૂ કરી. શરૂઆતમાં અમને થોડો ડર હતો, પરંતુ ડૉક્ટર અને તેમની ટીમે ખૂબ વિશ્વાસ અપાવ્યો અને કાળજીપૂર્વક દરેક પગલું ભર્યું. હાલમાં મારી દીકરી સંપૂર્ણ રીતે સાજી થઈ ગઈ છે અને રોજિંદા કાર્યો સહેલાઈથી કરી શકે છે. ડૉ. ચિન્મય ત્રિવેદી અને તેમની આખી ટીમનો દિલથી આભાર, જેમણે અમને ઉત્તમ સારવાર આપી. — નકુમ જયેશભાઈ"
"મારી જમણી બાજુમાં હાડકાં તૂટી ગયા હતા — ઇન્ટર ટ્રોકેન્ટર અને જાંઘની હાડકામાં ગંભીર ફ્રેક્ચર. મારી ઉંમર ૮૫ વર્ષ છે અને મને હૃદયની તકલીફ, રક્તચાપ, શુગર અને કિડનીની સમસ્યા પણ હતી. એટલે સર્જરી માટે મને ડર લાગતો હતો. હું વિવિધ હોસ્પિટલોમાં પણ ગયો હતો, પરંતુ અહીં ડૉ. ચિન્મય ત્રિવેદીની હોસ્પિટલમાં આવ્યો. ડૉક્ટર અને તેમની ટીમે મને દરેક બાબત સમજાવી અને સંપૂર્ણ કાળજી લીધી. સર્જરી પછી બીજા જ દિવસે હું હળવે પગલે ચાલવા લાગ્યો અને રોજબરોજ ચાલવામાં સુધારો થતો ગયો. ડૉ. ચિન્મય ત્રિવેદી અને તેમની ટીમનો હું દિલથી આભાર માનું છું. જેમણે મારી સલામતી અને સ્વાસ્થ્યની સંપૂર્ણ કાળજી લીધી."
Common questions about our services
Morning Session – Mon to Sat 09 AM -01 PM
Evening Session – Mon to Friday 05-08 PM
Saturday Evening and Sunday OPD remains closed. Only emergency cases will be taken depending upon availability of doctors. Festivals may affect above schedule. Please confirm availability before consultation.
Yes, we provide 24/7 orthopaedic emergency services for accidents, fractures, and spinal injuries. Call us at 02822225000, 8980225000, or 9537410341 for emergency care.
We perform trauma & fracture surgery, joint replacement surgery (hip, knee, shoulder, elbow), spine surgery, hand surgery, arthroscopic surgery, pediatric orthopaedic surgery, and more.
Yes, we have comprehensive physiotherapy and rehabilitation services including post-surgery rehab, sports rehabilitation, and occupational therapy.
You can book an appointment by calling us at 02822 225000, 8980 225000, or 9537 410341. You can also easily book appointment by QR code. Alternatively, you can visit our clinic directly during consultation hours.
We're here to help you with all your orthopedic needs
24/7 Available for urgent cases
Book online or contact us directly